Gayatri Jayanti Wishes Images

ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
આપ સહુ શ્રદ્ધાળુ ભક્તોને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જગતજનની માં આપણા બધા પર તેમની કૃપા રાખે.

ગાયત્રી જયંતિ
આપ સૌને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જગતજનની મા આપણા બધા પર તેમના આશીર્વાદ રાખે.

ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
આપને અને આપના પરિવાર ને માં ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
હિન્દુ ભારતીય સંસ્કૃતિની જન્મદાત્રી સર્વ વેદોની માતા જ્ઞાનદાયિની માં ગાયત્રી જયંતિના પાવન અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.

ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
જીવન, આયુષ્ય, શક્તિ, કીર્તિ, સંપત્તિ અને બ્રહ્મતેજ આપનાર વેદમાતા ગાયત્રી દેવીને વંદન.

ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણેય દેવોની આરાધ્ય દેવ માતા અને વેદમાતા મા ગાયત્રી જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.








