80+ Good Morning Quotes
જયારે પદ અને
પ્રતિષ્ઠા બંને મળી જાય,
ત્યારે માણસ પોતાની ઔકાત
ભૂલી જાય છે !!
હેપ્પી વીકેન્ડ..!
વિશ્વના છ શ્રેષ્ઠ ડૉક્ટરો….;
1.સૂર્યપ્રકાશ,
2.આરામ,
3.વ્યાયામ,
4.આહાર,
5.આત્મવિશ્વાસ અને
6.મિત્રો
જીવનના તમામ તબક્કામાં
તેમને જાળવી રાખો અને
તંદુરસ્ત જીવનનો આનંદ માણો…!
હેપ્પી સન ડે..!
જ્ઞાનીઓ માટે કૃષ્ણ,
પ્રેમીઓ માટે કાન્હા,
લીઘા રૂપ અનેક માધવે
જેણે જેવા ચાહીયા..
જય શ્રી કૃષ્ણ
શુભ સવાર
આશુતોષ શશાંક શેખર,
ચંન્દ્ર મૌલી ચિદંબરા,
કોટી કોટી પ્રણામ શમ્ભૂ ,
કોટી નમન દિગમ્બરા ॥
ૐ નમઃ શિવાય
શુભ સવાર
👏ૐ શ્રી ગણેશાય નમઃ👏
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ।
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વકાર્ચેષુ સર્વદા ॥
સંકટ ચતૂર્થીની
હાર્દિક શુભેચ્છાઓ
સુપ્રભાત
💐💐💐
અવસર અને સૂર્યોદય
માં એક જ સમાનતા છે,
આળસ કરવાવાળા હંમેશા
એને ખોઈ બેસે છે…!
શુભ સવાર મિત્રો
તમે ખુશ છો સારી વાત છે;
પરંતુ તમારે લીધે બીજું કોઈ
ખુશ છે એ સૌથી વધારે
સારી વાત છે..!
શુભ બુધવાર ની સવાર
એક ડોકટરના ક્લિનિક પર
લખેલી બહુસરસ લાઈન…
*દવામાં કોઈ ખુશી નથી
અને
ખુશી જેવી કોઈ દવા નથી.*
હેપ્પી ફ્રાયડે
પ્રકૃતિ ના આ અનૂપમ સૌંદર્ય
ની જેમ તમારો આ દિવસ
સુંદર અને સુખમય રહે!!
શુભ બુધવાર
ચિંતા તેને થાય છે
જે ભવિષ્ય વિશે વિચારે છે;
અને
ચિંતન એ કરે છે
જે વર્તમાન વિશે વિચારે છે.
બુધવાર ની શુભકામના
કોઈ પણ સંબંધ મોટી મોટી વાતો
કરવાથી નહીં, પણ
નાની નાની વાતોને સમજવાથી
સાચો અને ગાઢ બને છે!!
જ્યારે હિમ્મત બતાવીએ, ત્યારે
તાકત વધે છે;
જ્યારે એકજૂટ થઈએ, ત્યારે
એકતા વધે છે;
જ્યારે ઈજહાર કરીએ, ત્યારે
પ્યાર વધે છે;
અને જ્યારે એકબીજા ની પરવાહ કરીએ,
ત્યારે સંબંધો વધે છે.
જીવનમાં કોણ આવીને ઊભું છે,
એ જોવા કરતાં,
કોણ હજુ સાથે ઊભું છે,
એ વધારે મહત્વનું છે.
મનુષ્ય પાસે સૌથી મોટી
પૂંજી હોય તો એ છે એના
સારા વિચાર
કારણ કે ધન અને બળ
ખરાબ રસ્તાઓ પર લઈ
જઈ શકે છે; પણ સારા વિચારો હંમેશા સારા કાર્યો કરવા પ્રેરિત કરે છે.
શુભ રવિવાર
મનને મનાવવાની કળા
જો આપણામાં હોય,
તો ખુશીઓ હંમેશા
આપણી સાથે જ રહે છે.
શુભ સવાર
તરક્કી ના આ દૌરમાં
આપણે એટલા આગળ
વધી ચૂક્યા છીએ કે
હાથમાં પકડેલ મોબાઈલની
કીંમત પાસે બેસેલ વ્યક્તિ
કરતાં વધારે થઈ ગઈ છે…!
શુભ મંગળવાર
વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા
પોતાના ધબકારા છે
કારણ કે
ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો
શુભ સવાર
માણસ જ્યારે હાથની રેખાઓમાં
ભવિષ્ય શોધવા લાગે..,
ત્યારે સમજી લેવું કે,
એની ભૂજાઓમાં તાકત અને
મનનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે.
શુભ સવાર મિત્રો
શુભ સવાર મિત્રો
જીવન માં સમ્માન એનેજ મળે છે;
જે બીજાને સમ્માન આપે છે
જીવન માં અમુક કામ
એવા કરવા કે જેનાથી
પૈસા ભલે ન મળે
પણ દુવા અઢળક મળે!!
શુભ સવાર મિત્રો
માટી ની ભીનાશ જેમ
ઝાડ ના મૂળ ને પકડી રાખે છે
એમજ શબ્દોની મીઠાસ
સંબંધો સાચવી રાખે છે.
સુપ્રભાત
મીઠુ્ં સ્મિત, તીખો ગુસ્સો,
ખારા આસું, ખાટીમીઠી યાદો
અને થોડી કડવાસ
આ બધા સ્વાદ મળીને
બનતી વાનગી એટલે
જિંદગી
શુભ સવાર મિત્રો
સંબંધો બનતા રહે
એજ બહુ છે.
બધા હસતાં રહે
એજ બહુ છે.
દરેક જણ દરેક સમયે
સાથે નથી રહી શકતા;
એકબીજા ને યાદ
કરતા રહીયે એજ બહુ છે.
શુભ સવાર
આ બે વસ્તુ ક્યારેય વેસ્ટ
ના થવી જોઈએ.
અનાજ નો કણ અને
આનંદ નો ક્ષણ
સુપ્રભાત
ઘડિયાળની ચાવી ફેરવવાથી
માત્ર સાચો સમય મળે,
બાકી સાચો સમય જોઈતો હોય તો,
ઘડિયાળની સાથે ચાલવું પડે…
શુભ સવાર મિત્રો
સંબંધ નું નામ કોઈપણ હોય,
પણ
તેની સાર્થકતા ત્યારે જ છે
જ્યારે તેનાથી શાંતિ અને આનંદ મળે…
શુભ સવાર મિત્રો
સાકર ની મીઠાશ જીભ પર
થોડો સમય સુધી જ રહે છે.
પરંતુ
માણસ ના સ્વભાવ ની મિઠાશ
છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે.
શુભ સવાર મિત્રો
go
o
good morning