Maha Shivratri Wishes Images


શિવની છાયા સદા તમારા પર બની રહે,
તમને તમારા જીવનમાં તે બધું મળે,
જે ક્યારેય કોઈને મળ્યું નથી.
શુભ મહાશિવરાત્રી

શુભ મહાશિવરાત્રી

ૐ ઉમામહેશ્વરાય નમઃ
શુભ મહાશિવરાત્રી

ૐ નમઃ શિવાય
શુભ મહાશિવરાત્રી

સંપૂર્ણ જગત જેના શરણમાં છે
એ શિવના ચરણોની ધૂળને નમસ્કાર,
ચાલો સાથે મળીને પ્રભુ નેભક્તિના પુષ્પો અર્પણ કરીએ.
મહા શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

ઓમ નમઃ શિવાય
મહાશિવરાત્રીની શુભકામનાઓ

મહાશિવરાત્રી ના પાવન પર્વની
આપ સહુને તથા આપના પરીવારજનોને
હાર્દિક શુભકામનાઓ

ભગવાન શિવની આરાધના,
શિવનો મહિમા અમર્યાદ છે!
શિવ દરેકને ઉધ્ધાર કરે છે,
તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
ભોલે શંકર તમારું જીવન ભરપૂર ખુશીઓથી ભરી દે.

Shivratri Ni Shubhkamna

Mahamrutyunjay Mantra

Mahashivratri Ni Shubhkamna

Shubh Mahashivratri, Mahadev

Mahashivratri Wishes

More Entries

  • Putrada Ekadashi Status Picture
  • Shubh Ratri Message, Jai Shree Krishna

Leave a comment