Happy Promise Day Photos

Best Happy Promise Day Message Pic
ડું વચન આપું છું કે જ્યાં સુધી મારા શ્વાસ છે, ત્યાં સુધી હું તમારો સાથ ક્યારેય છોડીશ નહીં. પ્રોમિસ ડેની શુભકામનાઓ!

Wonderful Happy Promise Day Picture
તમારું હાસ્ય
મારી ખુશી છે, તમારું દુઃખ મારું દુઃખ છે.
હું વચન આપું છું, હું દરેક ક્ષણ તમારી સાથે રહીશ!
પ્રોમિસ ડેની શુભકામનાઓ!