Holi Wishes Images
શુભ હોળી
તમને તથા તમારા પ્રિયજનો ને.
રંગ પ્રેમનો,
રંગ સંબંધનો,
રંગ બંધનનો,
રંગ હર્ષનો
રંગ ઉલ્હાસનો,
રંગ નવા ઉત્સવની.
હોળી અને ધૂળેટીની હાર્દિક શુભેચ્છા..
સહુ ને હોળીની
ખૂબ ખૂબ શુભેચ્છા
શુભ હોળીનો અવસર
તમારું જીવન અગણિત રંગોથી ભરી દે
અને ભરપૂર આણંદ પ્રદાન કરે.
શુભ ધૂળેટી