Ashadhi Beej Wishes Images
આંકે અને આંજે સજે પરિવાર કે કચ્છી નવે વરે જી જજ્યુ જ્જયુ વધાઇયુ .
અજ થી સરું થીંધો નવો વરે મે આંકે સુખ શાંતિ સમૃદ્ધિ મલે.
આંજો જીવન તંદુરસ્ત નિરોગી નિરામય ભની રે,
પરમાત્મા જી અને માતાજી મહેર હંમેશા આં મથે વરશ્ધી રે અકડે બે મે પ્રેમ વધે, દયાભાવ વધે.
એડી આંકે મડિકે કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયુ.
મયુર ને મેઘ મુબારક, કોયલ ને ટહુકાર મુબારક
ચંદ્ર ને ચાંદની મુબારક, તમને બધાને
અષાઢી બીજ મુબારક
ગગન ગજ્જે ને મોરલા બોલેં..
મીં આયો, મીં આયો.. મથે ચમકેતી વીજ,
હાલો બેલી કચ્છડે મેં..આવઇ પાંજી અષાઢી બીજ..
અષાઢી બીજ જી ધિલ થી વધાયું !
અન્ન વધે, ધન વધે, શાંતી વધે હેત વધે,
વધે દયાભાવ, વધે મેણીજો સહયોગ,
હીજ અસાંજી શુભેચ્છા
કચ્છી નવા વર્ષની લખ લખ વધાઈ
અષાઢી બીજ મુબારક
આ ભાય ભેણે કે.
કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયુ.
આવઇ પાંજી કચ્છી અષાઢી બીજ