Happy Mothers Day Photos

Tags: Smita Haldankar

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
મંગલસૂત્ર કરાવી આપે યાદ
આપેલા વચનોની,
પાળીશ હું સાત જન્મ અને
આપીશ તને સાથ..

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
આ વડના ઝાડ જેટલો દીર્ઘાયુષી બને તું,
જન્મોજન્મ મારો અને મારોજ રહે તું…

પતિના દીર્ઘ આયુષ્ય માટે નિષ્ઠાનું બંધન,
સાત જન્મનાં સહવાસ માટે જન્મોજન્મનું સમર્પણ.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા

વટસાવિત્રી વ્રત ની હાર્દિક શુભેચ્છા
આજ જન્મ નહીં પણ દરેક જન્મે તમને તમારા
મનગમતો જોડીદાર મળે એવી સદિચ્છા

વડનાં ઝાડ જેટલું દીર્ઘાયુષ્ય મળે તમને,
જનમોજનમ આવોજ તમારો સહવાસ મળે અમને,
વટપૂર્ણિમા ની મનઃપૂર્વક શુભેચ્છા

વટસાવિત્રી ની શુભેચ્છા
કંકુનો શણગાર આમજ કાયમ રહે,
તમારા ધણી ને દીર્ઘાયુષ્ય મળે.

શુભ વટપૂર્ણિમા વ્રત
પર્વ સૌભાગ્યનો.. બંધન અતૂટ સંબંધનો,
આ મંગળ દિવસે પૂર્ણ થાય તમારી સર્વ ઈચ્છા

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
સત્યવાનના બચાવીને પ્રાણ,
સાવિત્રી એ હિન્દુ ધર્મ ની વધારી શાન.

વડીલોના આશીર્વાદ, પતિનો પ્રેમ,
સૌની શુભેચ્છા મળે તમને.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા




