Ganga Dussehra Wishes Images


ગંગા દશેરાના આ પવિત્ર તહેવાર પર, તમે
અને તમારા પરિવાર પર ગંગા મૈયાની અસીમ કૃપા રહે.
ગંગા દશેરાની હાર્દિક શુભકામનાઓ!

હેપ્પી ગંગા દશેરા
તમામ પાપોને ધોઈ નાખનાર પતિત પાવન ગંગા માતા ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
તમને અને તમારા પરિવારને ગંગા દશેરાની હ્દય પૂર્વક હાર્દિક શુભકામનાઓ

જય ગંગા મૈયા ની
ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યે નારાયણ્યૈ નમો નમઃ
આપ સૌને ગંગા દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ગંગા દશેરાની હાર્દિક શુભકામનાઓ!
જય ગંગા મૈયા
હેપ્પી ગંગા દશેરા

જય ગંગા મૈયા
ગંગા દશેરાની શુભ અને મંગલ કામના.

“મા ગંગાના આશીર્વાદ તમને અને તમારા પરિવાર પર હમેશા રહે, એવી શુભકામના સાથે તમને
ગંગા દશેરાની શુભકામનાઓ.

More Entries

  • Shubh Dussehra Image
  • Putrada Ekadashi Status Picture

Leave a comment