Jagannath Rath Yatra Wishes Images
જય જગન્નાથ જેમનું નામ છે, પૂરી જેમનું ધામ છે,
એવા ભગવાન શ્રી મહા પ્રભુને અમારા પ્રણામ છે.
આષાઢી બીજ અને શ્રી જગન્નાથ
રથયાત્રા ની હાર્દિક શુભકામના.
જય જગન્નાથ
આપ સર્વેને શ્રી જગન્નાથ રથયાત્રા ની શુભકામના
હેપ્પી જગન્નાથ રથયાત્રા
ભગવાન શ્રી જગન્નાથની કૃપાથી
આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ
આવે. તમને અને તમારા પરિવારને
શ્રી પ્રભુ જગન્નાથ રથયાત્રાની
હાર્દિક શુભકામના
હેપ્પી જગન્નાથ રથ યાત્રા
ભગવાન શ્રી પ્રભુ જગન્નાથ ના આશીર્વાદ તમારા પર સદા રહે.
હેપ્પી જગન્નાથ રથયાત્રા
ભગવાન શ્રી પ્રભુ જગન્નાથ આપને તથા આપના
પરિવારને સુખ, શાંતિ અને ખુશીના આશીર્વાદ આપે.