Krishna Janmashtami Wishes Images


એવી શક્તિ આપ પ્રભુ કે,
અસ્ત સુધી વ્યસ્ત રહીએ
મસ્ત રહીએ અને
જબરજસ્ત રહીએ …!!
જય શ્રી કૃષ્ણ

નથી કિધુ મે કૃષ્ણ ને કે, ‘મારી મુશ્કેલી મોટી છે:
કહ્યું મે મુશ્કેલીને કે, ‘મારો કૃષ્ણ તારા થી મોટો છે.
જય શ્રી રાધે રાધે.

તીજ ગઈ, રાખી થઈ ગઈ, સાવનનો વરસાદ ગયો! લાલાજી આખી દુનિયા તમારા સ્વાગતમાં ઉભી છે !! જય શ્રી રાધે રાધે.

શુભ જન્માષ્ટમી
જય કંહૈયા લાલ કી

રાધા પુછે છે ત્યારે કૃષ્ણ કહે છે કે તમારા રૂપ નું માન રહે માટે હું શ્યામ વર્ણ.
જય શ્રી રાધે રાધે.

શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે
“મારા પર ભરોસો રાખો”
શ્રી કૃષ્ણ પણ એવું નથી કહ્યું કે
“મારા ભરોસે બેસી રહો”
જય શ્રી રાધે રાધે.

Shree Krishna Janmashtami Ni Khub Khub Shubhechha

Shree Krishna Janmashtami Shubhechha Image

Janmashtami Ni Hardik Shubhechha Image

Happy Krishna Janmashtami Image In Gujarati

Happy Krishna Janmashtami Gujarati Image

More Entries

  • Jai Shree Krishna, Shubh Ratri Image
  • Putrada Ekadashi Status Picture

Leave a comment