Sita Navami Wishes Images

જગત ની પાલનહાર, દુઃખીઓની તારણહાર, સંકટહારિણી માતા સીતા ને મારા કોટી કોટી પ્રણામ જગત જનની માતા જાનકી જયંતિ શુભેચ્છાઓ

ૐ શ્રી સીતારામાય નમઃ
જય સીતારામ
સીતા નવમી ની શુભેચ્છાઓ

નારી ની પ્રેરણા છે માં સીતા
નારી ની શક્તિ છે માં સીતા
નારી ની ભક્તિ છે માં સીતા
હર ઘર હર નારી મા છે માં સીતા
સીતા નવમી
ની સહુને ખુબ ખુબ
શુભેચ્છા

સીતા નવમી ના પવિત્ર દિવસે
આપ સહુને સીતા માતાના
દિવ્ય આશિર્વાદ
મળે અને તમારું જીવન
સુખમય રહે.
શુભ સીતા નવમી

સીતા નવમી
સહુને જગત જનની
માતા જાનકી
ના પ્રાકટય દિવસની
મંગળ શુભકામનાઓ,
જય સીતારામ ।








