Wedding Anniversary Wishes In Gujarati

લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ…
સ્નેહ ના સાગર થી મહેકતું રહે પ્રેમ ઉપવન.
લગ્ન વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામનાઓ, હસતા ગાતા માણ્યા કરો જીવન.!

સુખ-દુઃખમાં મજબૂત રહે એકબીજાનો સાથ,
ક્ષણે ક્ષણે વધતો રહે સ્નેહ, પ્રેમ,
તમારા સંસારની મીઠાશ ખિલતી રહે,
આપ એકબીજાના સુખ-દુઃખ માં ભાગીદાર રહો અને સદાય ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
લગ્નજીવન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ!

લગ્નજીવન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ!
ભગવાન તમારી જોડીને સુખ, સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે,
તમારા સંસારમાં સુખ અને સમૃદ્ધિ લાભો,
તમારી દિવસે દિવસે પ્રગતિ થાય,
આપનું લગ્નજીવન સુખમય નિવડે એવી પ્રભુને પ્રાર્થના..

લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ…
સ્નેહ ના સાગર થી મહેકતું રહે પ્રેમ ઉપવન.
લગ્ન વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામનાઓ, હસતા ગાતા માણ્યા કરો જીવન.!

લગ્નની વર્ષગાંઠ નિમિત્તે મારી સહૃદય શુભકામનાઓ.
નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રાખે તેવી શુભેચ્છાઓ