Buddha Purnima Wishes Images

પ્રેમ અને સત્ય ની
તાકત થી વાકેફ હોવા છતાં
લોકો ઘૃણા અને અસત્ય નો
સહારો લઈ જીવન જીવતા હોય છે
અને દુઃખી રહે છે.
બુદ્ધ જચંતિ ની હાર્દિક શુભેચ્છાઓ

મનુષ્ય ની માનવતા ત્યારે જ નષ્ટ
થઈ જાય છે, જ્યારે એને બીજાના
દુઃખ પર હસવું આવે છે!
બુદ્ધ પૂર્ણિમા ની શુભેચ્છાઓ

એક સુંદર મન
હજાર સુંદર ચહેરાઓથી
લાખગણું સારું હોય છે.
બુદ્ધ જચંતિ શુભેચ્છા

સુખ, શાંતિ અને સમાધાન
શ્રદ્ધા અને અંહિસા ના દૂતને
સહ્રદયથી પ્રણામ
બુદ્ધ પૂર્ણિમા ની
ખુબ ખુબ શુભેચ્છા

સ્વાસ્થ્ય સૌથી મોટો
ઉપહાર છે,
સંતોષ સૌથી મોટું
ધન છે,
વફાદારી સૌથી મોટો
સંબંધ છે.
-ગૌતમ બુદ્ધ
હેપ્પ બુદ્ધ જયંતિ














