Happy Gujarati New Year Images


શુભ નૂતન વર્ષાભીનંદન
સહુને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

નવું વર્ષ નવા વિચાર,
નવી આશા અને
નવા સંકલ્પની સાથે
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ

શુભ નૂતન વર્ષાભીનંદન

સાલમુબારક !
આ આવનાર વર્ષ સુખમય અને આનંદમય રહે એવી શુભકામના!

હેપ્પી ન્યુ યર

શુભ નૂતન વર્ષાભીનંદન

More Entries

  • Nava Varsh Ni Shubhechha,new Year Wish In Gujarati
  • 2025 Happy New Year Fb Status Picture
  • Shubh December, Gujarati Image
  • Saphala Ekadashi Message Image In Gujarati
  • Aja Ekadashi Amazing Status Pic

Leave a comment