Raksha Bandhan Wishes Images

આકાશમાં જેટલા તારા છે,
તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે,
દુનિયાની દરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!

રક્ષાબંધનનો તહેવાર છે,
સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે,
એક ધાગામાં બંધાયેલો, ભાઈ-બહેનનો પ્રેમ છે.
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

મારા પ્રિય ભાઈને,
ખૂબ ખૂબ હેપ્પી રક્ષાબંધન.
ભગવાન તમને આશીર્વાદ અને શક્તિ આપે કે
તમારા સફળતાના માર્ગમાં આવનાર
તમામ અવરોધો પર તમો વિજય મેળવો.

હેપ્પી રક્ષાબંધન
રક્ષાબંધન ની શુભકામના

આકાશમાં જેટલા તારા છે,
તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે,
દુનિયાની દરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!

રાખીનો સંબંધ લાખ મોલનો,
બંધન છે ભાઈ -બહેનનો,
તે માત્ર એક દોરો નથી,
ભોળી બહેનનો પ્રેમ છે તેમાં,
ભાઈના વચનનાં સોગંદ છે તેમાં .
રક્ષાબંધનની શુભેચ્છાઓ!

ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર,
તને રક્ષાબંધનના ખુબજ અભીનંદન












