Utpanna Ekadashi Wishes Images

Lovely Utpanna Ekadashi Wish Image
ઉત્પન્ના એકાદશીનું આ પવિત્ર વ્રત સત્ય, ભક્તિ અને ધીરજનો માર્ગ બતાવે છે. ભગવાન વિષ્ણુનો આશીર્વાદ શક્તિ અને શાંતિ આપે.

Wonderful Utpanna Ekadashi Message Photo
ઉત્પન્ના એકાદશીનો પવિત્ર દિવસ ધર્મ અને સત્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે.

Blessed Utpanna Ekadashi Wish Picture
ૐ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ અને કીર્તિ પ્રદાન કરે. ઊત્પન્ના એકાદશી ની શુભેચ્છાઓ.

Happy Utpanna Ekadashi Wishing Photo
ઊત્પન્ના એકાદશી ની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન વિષ્ણુ જેમનું નામ છે, વિશ્વના આ પાલનહારને, ઊત્પન્ના એકાદશી ના અવસર પર, શત-શત નમન…

Utpanna Ekadashi Message Photo
શાંતાકારં ભૂજગશયનં પદ્મનાભં સુરેશ્મા વિશ્વાધારં ગગનસવૃશં મેઘવર્ણ શુભાંગમાા લક્ષ્મીકાંતંકમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યા વંદે વિષ્ણું ભવભયડરં સર્વલોકૈકનાથમાા ઊત્પન્ના એકાદશી કુદ ની ડાર્દિક શુભેચ્છાઓ.

Utpanna Ekadashi Wish Image
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઊત્પન્ના એકાદશી ના પાવન અવસર પર, ભગવાન વિષ્ણુ તમારા બધા પાપોનો નાશ કરે. ઊત્પન્ના એકાદશી ની હાર્દિક શુભેચ્છાઓ.