Kaal Bhairav Jayanti Wishes Images

Kaal Bhairav Jayanti Wishing Pic
કાળ ભૈરવ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ! કાળ ભૈરવની કૃપા તમારા જીવનને સકારાત્મક *ઉર્જાથી ભરી દે અને તમારા સૌ સપનાને સાકાર કરે.

Happy Kaal Bhairav Jayanti Message Pic
કાળ ભૈરવ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ! કાળ ભૈરવના આશીર્વાદ સાથે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે. ભક્તિ અને શ્રદ્ધાની આ પવિત્ર રાત્રિ તમારા જીવનને તેજસ્વી બનાવે.

Happy Kaal Bhairav Jayanti Status Pic
આ કાળ ભૈરવ જયંતી તમારા જીવનમાં નવી પ્રેરણા અને નવી ઊંચાઈઓ લાવે. હંમેશા સાચી દિશામાં આગળ વધો, કાળ ભૈરવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. કાળ ભૈરવ જયંતીની ડાર્દિક શુભેચ્છાઓ!

Kaal Bhairav Jayanti Status Photo
કાળ ભૈરવ જયંતીના પાવન પર્વ પર હું ભગવાન કાળ ભૈરવ પાસે પ્રાર્થના કરું છું કે તમારા જીવનને ખુશીઓથી ભરીને બધા દુઃખ-દર્દ દૂર કરે. કાળ ભૈરવ જયંતીની ડાર્દિક શુભેચ્છાઓ!

Kaal Bhairav Jayanti Wish Image
માતા કાળી ના પુત્ર ભગવાન કાળ ભૈરવ તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે. સર્વને કાળ ભૈરવ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ!

Happy Kaal Bhairav Jayanti Message Picture
સાક્ષાત “કાળ” ના પણ કાલરાજ અને વિશ્વનું ભરણ કરનારા “ભૈરવ” એટલે “કાળ ભૈરવ”
દુષ્ટાત્માઓનો નાશ કરનારા “આમર્દક” અને ભકતોના પાપોનો તાત્ક્ષણિક-ભક્ષણ કરનારા “પાપભક્ષણ” ની કૃપા સર્વ પર મક્કમ રહે, આ મંગલ સંકલ્પ સાથે સર્વને કાળ ભૈરવ જયંતી ની હાર્દિક શુભેચ્છાઓ
!! જય બાબા કાળ ભૈરવ !!