Kali Chaudas Wishes Images


શુભ કાળી ચૌદસ

કાળી ચૌદસની શુભકામના
મહાકાળીના ચરણોમાં માથું નમાવ્યે છીયે,
મહાકાળીને પ્રાર્થના કરીયે છીએ,
સહુનું મંગલ થાય

મા કાળી હંમેશા તમને અને
તમારા પરિવારને દુષ્ટ નજરથી રક્ષણ કરે.
કાળી ચૌદસની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ

તમારા બધા દુ:ખનો નાશ થાય,
આ કાળી ચૌદસે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય.
હેપ્પી કાળી ચૌદસ

More Entries

  • Holi Best Message Image
  • Putrada Ekadashi Status Picture
  • Shubh Ratri Message, Jai Shree Krishna

Leave a comment