Nag Panchami Wishes Images
નાગનું રક્ષણ કરો. પ્રકૃતિનું જતન કરો.
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગપંચમી છે. કાળિયા નાગનો પરાજય કરીને, યમુના નદીમાંથી ભગવાન કૃષ્ણ સુરક્ષિત આવ્યા એ દિવસ
શ્રાવણ સુદ પંચમી એટલે નાગપંચમી.
નાગપંચમીનો આ શુભ તહેવાર
નાગરાજા ની ઘરે પુજા કરી ઉજવીયે.
નાગપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છા!
નાગપંચમી ની શુભેચ્છા
શિવ શંભુ ના ગળાનો હાર,
તું ભૂમિનો સ્વામી,
આજે તારો તહેવાર આવ્યો છે નાગપંચમી.
‘હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો. ‘
તમને અને તમારા પરિવારના લોકોને નાગ પંચમીની અનેક શુભકામનાઓ.
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!