હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે નિર્જલા એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છા
Tags: Smita Haldankar
ૐ પાર્વતીપતયે નમઃ ૐ નમઃ શિવાય સોમવાર ની શુભકામના
Tags: Shubh Savar, Smita Haldankar
પ્રેમ અને સત્ય ની તાકત થી વાકેફ હોવા છતાં લોકો ઘૃણા અને અસત્ય નો સહારો લઈ જીવન જીવતા હોય છે અને દુઃખી રહે છે. બુદ્ધ જચંતિ ની હાર્દિક શુભેચ્છાઓ
જયારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય, ત્યારે માણસ પોતાની ઔકાત ભૂલી જાય છે !! હેપ્પી વીકેન્ડ..!
ૐ નમો ભગવતે વાસુદેવાય ॥ સર્વ પાપો નો નાશ અને પુણ્ય ની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતુ વ્રત એટલે એકાદશી નુ વ્રત શુભ મોહિની એકાદશી
જગત ની પાલનહાર, દુઃખીઓની તારણહાર, સંકટહારિણી માતા સીતા ને મારા કોટી કોટી પ્રણામ જગત જનની માતા જાનકી જયંતિ શુભેચ્છાઓ
ગંગા સપ્તમી ની શુભકામના ગંગા સપ્તમી ના આ પાવન પર્વ પર, આપ સર્વે પર ગંગા મૈયાની અસીમ કૃપા બની રહે.
શુભ અક્ષયતૃતીયા ની સહુને ખૂબ ખૂબ શુભેચ્છા