Devshayani Ekadashi Wishes Images
धन्वंतरि गायत्री मंत्र
ॐ वासुदेवाय विद्महे,
वैद्यराजाय धीमहि,
तन्नो धन्वन्तरि प्रचोदयात्।
ભગવાન ધન્વંતરિ સહુને
નિરોગી કાયા અને
સુખી સ્વસ્થ જીવન આપે
એવી શુભેચ્છા સાથે
દેવશયની એકાદશીની શુભકામના
ॐ
कृष्णाय वासुदेवाय
हरये परमात्मने ॥
प्रणतः क्लेशनाशाय
गोविंदाय नमो नमः ॥
વાસુદેવનદંન પરમાત્મા સ્વરૂપ
ભગવાન શ્રી કૃષ્ણ, ગોવિંદ અમારા
સર્વ કષ્ટનો નાશ કરે, કલેશનો નાશ કરે
શ્રી કૃષ્ણ, ગોવિંદ, પરમાત્મા, હરિને
અમારા વારંવાર પ્રણામ
દેવશયની એકાદશી ની શુભકામના
ગોવિંદ જય જય
ગોપાલ જય જય।
રાધા-રમણ હરિ,
ગોવિંદ જય જય ॥
શુભ દેવશયની એકાદશી
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના
ૐ નમો ભગવતે વાસુદેવાય
દેવશયની એકાદશીની હાર્દિક શુભેચ્છા
ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ ।
તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ ॥
દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના
ભગવાન વિષ્ણુ જેનું નામ છે, જગતના જે પાલનહાર છે,
તેમને દેવશયની એકાદશી નિમિત્તે શત્ શત્ પ્રણામ
દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના
દેવશયની એકાદશીના પાવન અવસર પર
ભગવાન વિષ્ણુ આપના સર્વ પાપોનો નાશ કરે.
દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના