Rama Ekadashi Wishes Images
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
રમા એકાદશીની હાર્દિક શુભકામના
ૐ નારાયણ વિદ્મહે
વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત
રમા એકાદશીની હાર્દિક શુભકામના
ૐ નમો ભગવતે વાસુદેવાય
રમા એકાદશીની હાર્દિક શુભેચ્છા
રમા એકાદશીના પાવન અવસર પર
ભગવાન વિષ્ણુ આપના સર્વ પાપોનો નાશ કરે.
રમા એકાદશીની હાર્દિક શુભકામના
ભગવાન વિષ્ણુ જેનું નામ છે, જગતના જે પાલનહાર છે,
તેમને રમા એકાદશી નિમિત્તે શત્ શત્ પ્રણામ
રમા એકાદશીની હાર્દિક શુભકામના