Diwali Wishes Images
તમને અને તમારા પરિવાર ને
શુભ દિપાવલી ની હાર્દિક સુબેચ્છા
Happy Diwali
દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી
આ દિવાળી આપના ઘરે
સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ
લઈને આવે.
શુભ દિવાળી
આ વર્ષે તમે વધુ સ્મિત સાથે આશીર્વાદ મેળવો અને તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો
એવી દિવાળીની શુભેચ્છાઓ!
શુભ દિવાળી
તમને અદ્ભુત અને ચમકતી
દિવાળીની શુભેચ્છાઓ!
હેપ્પી દીપાવલી
આ દિવાળી તમારા જીવનમાં
નવા રંગો ઉમેરે અને
તમારા જીવનમાં રોશની લાવે.
શુભ દિવાળી
દિપકનો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે
અમારી આપના માટે આ દિવાળી ની!
શુભ દિપાવલી !!
શુભ દિવાળી
શુભ દિવાળી
શુભ દિવાળી
શુભ દિવાળી
શુભ દિપાવલી
શુભ દિપાવલી
શુભ દિપાવલી
શુભ દિપાવલી











