Happy Varuthini Ekadashi Wishes Pictures

Happy Varuthini Ekadashi Best Wish Image
ૐ નમો નારાયણ નમઃ
ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ,
યશ અને કીર્તિ પ્રદાન કરે.
વરુથિની એકાદશીની શુભકામનાઓ!

Varuthini Ekadashi Lovely Greeting Picture
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
વરુથિની એકાદશીના પાવન અવસરે,
ભગવાન વિષ્ણુ તમારા તમામ પાપોનો નાશ કરે.
વરુથિની એકાદશીની હાર્દિક શુભકામનાઓ!

Varuthini Ekadashi Wonderful Message Pic
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
વરુથિની એકાદશી પર વ્રત રાખવાથી અને
ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક જન્મના પાપોથી મુક્તિ મળે છે.
વરુથિની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ!

Varuthini Ekadashi Message Image
ૐ શ્રી વિષ્ણવે નમઃ આ પાવન અવસરે ભગવાન વિષ્ણુની કૃપા સદાય તમારી સાથે રહે. વરુથિની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ!

Happy Varuthini Ekadashi Greeting Photo
ॐ लक्ष्मी नारायण नमो नमः વરુથિની એકાદશી ના પાવન અવસરે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ સદાય તમારી સાથે રહે. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે. વરુથિની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.

Varuthini Ekadashi Wishing Photo
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ વરુથિની એકાદશી ના દિવસે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરો અને તમારા મન, વચન અને કર્મોની શુદ્ધિ સાથે આત્મનિર્ભરતા નો અનુભવ કરો. આ વિશેષ દિવસે, તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આનંદનો અનુભવ થાય. વરુથિની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.