Happy Women’s Day Pics

Happy Women’s Day Gujarati Message Pic
મહિલા દિવસની
શુભકામનાઓ!
જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં સાચું સુખ રહે છે.
તમારી હિંમત, સમર્પણ અને સફળતાને સલામ!

Women’s Day Gujarati Wish Image
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ!
નારી શક્તિનો આદર કરો, તેમના સપનાઓને પાંખો આપો. દરેક દિવસ મહિલા દિવસ છે, પણ આજનો દિવસ ખાસ છે!
૮મી માર્ચ
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું, એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી ६२ तु…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની શુભેચ્છાઓ
૧૮ મી માર્ચ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ખૂબ ખૂબ> શુભેચ્છાઓ!
પોતાની જાતને સમય આપો, તમારી પહેલી જરૂરત તમે ખુદ છો.
તારા પ્રયત્નો ને મળવા દે સફળતાની સોનેરી કિનાર, લક્ષ લક્ષ દિવાથી પ્રકાશિત કર તારો સંસાર, કર્તવ્ય અને સામર્થ્ય ની ઓઢીલે નવી ઝાલર, સ્ત્રી શક્તિ નો થવા દે ફરી એકવાર જાગર.
જાગતિક મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા.
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું, એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું…
મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા.