Merry Christmas Wishes Images

Merry Christmas Best Message Image
સુખ, પ્રેમ અને ખુશીઓ આ નાતાલને તમારા માટે ખાસ બનાવે. તમને ખૂબ જ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ!

Christmas Wishing Photo
આ ક્રિસમસમાં તમારા ઘરમાં આનંદ, શાંતિ અને ખુશીઓ રહે. તમને ખૂબ જ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ!

Christmas Wishing Photo In Gujarati
નાતાલની ઉજવણી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. તમને અને તમારા પરિવારને મેરી ક્રિસમસ!

Merry Christmas Greeting Pic
સાન્ટા તમને ખુશીઓ અને તમારા સપના પૂરા કરવાની શક્તિ આપે. મેરી ક્રિસમસ!

Merry Christmas Status Gujarati Image
તમારા જીવનમાં ખુશીઓ બરફની જેમ ફેલાય. આ ક્રિસમસમાં તમારા બધા સપના સાકાર થાય. તમને મેરી ક્રિસમસ!

Christmas Wishing Image In Gujarati
તમારા ખ્રિસ્તમસને અવિસ્મરણિય બનાવે છે તે તમારા કુટુંબ સાથેનો સમય અને યાદો. તમારા કુટુંબ સાથેનો આ સમય પૂર્ણ આનંદમાં વિતાવો. ‘ખ્રિસ્તમસની અનેક શુભેચ્છાઓ!

Christmas Wishing Pic
સાંતા આવી ગયા, લાવ્યાં હજાર શુભેચ્છાઓ, .. નાના બાળકો માટે ભેટો અને પ્રેમની વાતો, તમને પણ આનંદી હોવા આપણી શુભેચ્છાઓ.

Merry Christmas Best Message Pic
આ ખ્રિસ્તમસ અને આવનાર નવું વર્ષ, તમારા જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય લાવે એ જ પ્રાર્થના… નાતાલની ડાર્દિક શુભેચ્છાઓ!

Merry Christmas Greeting Picture
ખ્રિસ્તમસનો સાચો આનંદ કોટુંબ સાથે રહેવામાં છે. તમારા બધા માટે આ તહેવાર આનંદથી ઉજવાય અને નવું વર્ષ પણ સુખમય રહે.

Merry Christmas Status Gujarati Photo
ખ્રિસ્તમસ એ પ્રેમ આપવાનો અને જીવનની નાની નાની વાતોનો આદર કરવાનો તહેવાર છે. તારી સફળતા અને તારા જીવનમાં નવો ઉત્સાહ આવનાર નવા વર્ષમાં અબાધિત રહે.
ક્રિસમસ આવે
સંતા ક્લોઝ આવે
ગિફ્ટસ બધી લાવે
તમારા માટે સંતા સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે.
તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે
મેરી ક્રિસમસ
શુભ નાતાલ
મેરી ક્રિસમસ
તમને અને તમારા પરિવાર
સહુ ને શુભ નાતાલ
ક્રિસમસની શુભકામનાઓ
શુભ નાતાલ