Mahaparinirvan Diwas Wishes Images

Mahaparinirvan Diwas Message Pic
“ભારતીય બંધારણના શિલ્પી”, મહામાનવ, બોધિસત્વ,
પરમપૂજ્ય, ક્રાંતિસૂર્ય, વિશ્વરત્ન,
ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વિનમ્ર અભિવાદન…
જય ભીમ.

Mahaparinirvan Diwas Message Picture
નમન તે પરાક્રમને, નમન તે દેશપ્રેમને,
નમન તે જ્ઞાનદેવતાને, નમન તે મહાપુરુષને,
નમન એવા આપણા બાબાસાહેબને..!
જ્ઞાનસૂર્ય મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર,
તેમની પુણ્યતિથિ નિમિત્તે વિનમ્ર અભિવાદન..!

Mahaparinirvan Diwas Message Image
વિશ્વ રત્ન, ભારત રત્ન, ભારતના બંધારણના નિર્માતા
પરમપૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકર
તેમની સ્મૃતિને મહાપરિનિર્વાણ દિન પર વિનમ્ર અંજલિ!

Happy Mahaparinirvan Diwas Status Pic
એક ઉત્તમ કલાપ્રેમી, શિક્ષણપ્રેમી, ગુણવંત, બુદ્ધિશાળી અને અષ્ટપૈલુ વ્યક્તિત્વ ધરાવતા
ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિન પર કરોડો પ્રણામ!

Mahaparinirvan Diwas Message Photo
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ, નિમિત્તે કોટી કોટી પ્રણામ.

Happy Mahaparinirvan Diwas Status Photo
શિક્ષણને સામાજિક પરિવર્તનના શસ્ત્ર તરીકે ફેલાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાન વિચારને મહાપરિનિર્વાણ દિને તેમની સ્મૃતિને વંદન!

Mahaparinirvan Diwas Wishing Image
વિશ્વરત્ન, ભારતરત્ન, પ્રજ્ઞાસૂત્ર, ક્રાંતિસૂર્ય, ભારતીય બંધારણના ઘડવૈયા, ઉદ્ધારક, મહાન પુરુષ, પરમ પૂજ્ય, બોધિસત્વ, ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વિનમ્ર અભિવાદન અને કોટી કોટી પ્રણામ

Mahaparinirvan Diwas Wish Pic
6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ ગુજરાતી નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ!

Mahaparinirvan Diwas Wish Picture
ડૉ.આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ પર કોટી કોટી પ્રણામ