Daughter’s Day Wishes Images
પુત્રી એ ભગવાનની કહેવાની એક સુંદર રીત છે
કે તમારા આજીવન નું સુંદર મિત્ર એ છે
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
માતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ કાયમનો છે
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
માતાનો ખજાનો તેની પુત્રી જ છે.
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
તમારા ગળામાં સૌથી કિંમતી ઝવેરાત
એટલે તમારા બાળકોના હાથ છે.
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
દીકરી એ આ દુનિયાની સૌથી સુંદર ભેટોમાંની એક છે.
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
દીકરી એવી વ્યક્તિ છે જેની સાથે
તમે હસો છો,
સપના જુઓ છો અને દિલથી પ્રેમ કરો છો
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
ગુલાબ ની જેમ આપના જીવન મા
દિકરી સરવે જગ્યે મોહક સુગંધ ફેલાવે
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
મારી વ્હાલી
તમે મારા સ્ટાર છો,
હું તમને દીકરી દિવસની શુભેચ્છા પાઠવતા
ગર્વ અનુભવું છું.
હેપ્પી ડોટર્સ ડે.
દીકરીઓ પ્રેમાળ છે,
દીકરીઓ દયાળુ છે,
સુંદર હૃદય છે, વિચારશીલ મન છે.
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
દીકરી એ એક ચમત્કાર છે
માતા નું હૃદય નો ટુકડો
પિતાની લાડકી પરી
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ
દીકરી છે તો
દિવસને ઉજ્જવળ અને
હૃદયને પ્રેમાળ બનાવે છે.
હેપ્પી ડોટર્સ ડે.
શુભ દીકરી દિવસ