World Eye Donation Day Wishes Images
નેત્રદાન દિવસ
આંખોથી વધુ કિંમતી કોઈ રત્ન નથી,
આનાથી મોટું કોઈ દાન નથી.
નેત્રદાન દિવસ
મૃત્યુ પામે છે શરીર, અમર રહે છે આત્મા,
નેત્રદાન થી મળે છે સ્વયં પરમાત્મા.
નેત્રદાન દિવસ
નેત્રદાન કરવાનો સંકલ્પ કરો,
મૃત્યુ પછી મૃત્યુંજય બનો.
નેત્રદાન દિવસ
આંખોનું દાન કરવાનો સંકલ્પ લો,
જેથી કોઈનું અંધકારમય જીવન પ્રકાશમય થાય.
નેત્રદાન દિવસ
નેત્રદાન કરો, વિશ્વ ફરીથી જુઓ.
જીવનનું અમૂલ્ય વરદાન, અંધજન ને નેત્રદાન.
નેત્રદાન દિવસ
નેત્રદાન શ્રેષ્ઠ દાન
નેત્રદાન દિવસ