Independence Day Wishes Images
ચાલો, આપણે રાષ્ટ્રનું બલિદાનોને ભૂલશું નહીં,
તેની કદર કરવાનો નિર્ણય લઈએ,
જેણે આપને સ્વતંત્રતા આપી
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ
૧૫ઓગસ્ટની શુભસવાર
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
ચાલો આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગર્વ લઈએ. આપણે બહાદુર વીરોના દેશ માં રહીએ છીએ જેમણે આપણા દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો અને તેમના બલિદાનથી આપણને ગૌરવ અપાવ્યું. હેપ્પી સ્વતંત્રતા દિવસ
ભારતમાતા ની જય
હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે
આય લવ ઇંડિયા
હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે