શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, શિવ ભગવંત છે, શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે. 🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻 સહુને શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છા View More
Tags: Smita Haldankar
મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુનો આભાર માનું છું *મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ* View More
धन्वंतरि गायत्री मंत्र ॐ वासुदेवाय विद्महे, वैद्यराजाय धीमहि, तन्नो धन्वन्तरि प्रचोदयात्।
ભગવાન ધન્વંતરિ સહુને નિરોગી કાયા અને સુખી સ્વસ્થ જીવન આપે એવી શુભેચ્છા સાથે દેવશયની એકાદશીની શુભકામના View More
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે નિર્જલા એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છા View More
પ્રેમ અને સત્ય ની તાકત થી વાકેફ હોવા છતાં લોકો ઘૃણા અને અસત્ય નો સહારો લઈ જીવન જીવતા હોય છે અને દુઃખી રહે છે. બુદ્ધ જચંતિ ની હાર્દિક શુભેચ્છાઓ View More
ૐ નમો ભગવતે વાસુદેવાય ॥ સર્વ પાપો નો નાશ અને પુણ્ય ની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતુ વ્રત એટલે એકાદશી નુ વ્રત શુભ મોહિની એકાદશી View More
જગત ની પાલનહાર, દુઃખીઓની તારણહાર, સંકટહારિણી માતા સીતા ને મારા કોટી કોટી પ્રણામ જગત જનની માતા જાનકી જયંતિ શુભેચ્છાઓ View More
ગંગા સપ્તમી ની શુભકામના ગંગા સપ્તમી ના આ પાવન પર્વ પર, આપ સર્વે પર ગંગા મૈયાની અસીમ કૃપા બની રહે. View More