Ganesh Chaturthi Wishes Images

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ
તમારા મનની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય, બધાને એશ્વર્ય, સુખ શાંતિ અને તંદુરસ્ત આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાના ચરણો માં પ્રાર્થનાં

વિઘ્નહર્તા દેવ ગણેશજીનું સ્વરૂપ અનોખું છે,
ચહેરો પણ એટલો નિર્દોષ છે,
જે કોઈ પણ દુર્ભાગ્ય લઈને આવે છે,
તેને એ જ સંભાળે છે.

સૂપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભ કાર્ય પુજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સુંઢાળા દેવ ને કોટી કોટી નમન
શુભ ગણેશ ચતુર્થી

ૐ ગં ગણપતેય નમો નમ:
શ્રી સિદ્ધિવિનાયક નમો નમ:
અષ્ટવિનાયક નમો નમ:
ગણપતિ બાપા મોરિયા…
શુભ ગણેશ ચતુર્થી

ગણેશ ની જયોતિ થી નૂર મળે છે,
બધા ના દિલો ને સૂર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કાંઈક ને કાંઈક જરૂર મળે છે.
Happy Ganesh Chaturthi

ભકતો ને તમે દર્શન દેતા મંગલમૂતિ મોરિયા ,
ગણપતિ બાપા મોરિયા
મંગલમૂતિ મોરિયા…
શુભ ગણેશ ચતુર્થી

વક્રતુંડ મહાકાય,સુર્યકોટી સમપ્રભ ,
નિર્વિઘન્મ કુરુ મે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા .
શુભ ગણેશ ચતુર્થી

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધિ નાર છે,
ગણપતિ એનું નામ છે
એવા ગજાનન ને મારા નમન છે.
શુભ ગણેશ ચતુર્થી

વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
શુભ ગણેશ ચતુર્થી

શુભ ગણેશ ચતુર્થી
ગણપતિ બાપ્પા મોરિયા

જય જય ગણરાજ
શુભ ગણેશ ચતુર્થી

ૐ ગં ગં ગણપતયે નમઃ
શુભ ગણેશ ચતુર્થી

























