Mohini Ekadashi Wishes Images



ૐ નમો ભગવતે વાસુદેવાય ॥
સર્વ પાપો નો નાશ અને
પુણ્ય ની પ્રાપ્તિ અર્થે
કરવામાં આવતુ વ્રત
એટલે એકાદશી નુ વ્રત
શુભ મોહિની એકાદશી


સર્વ પાપોનો નાશ કરનાર
અને મોહમાયાના
બંધનમાંથી મુક્તિ આપનાર
મોહિની એકાદશી ની
સર્વેને ખુબ ખુબ શુભેચ્છા


ભગવાન વિષ્ણુનું સ્વરૂપ
એટલે એકાદશીની તિથિ”
ૐ શ્રી વિષ્ણવે નમઃ
સહુને મોહિની એકાદશી ની
શુભકામના મિત્રો


ૐ નમો નારાયણાય નમઃ
વૈશાખ માસની શુકલ પક્ષની
એકાદશી ની તિથિ એટલે
મોહિની એકાદશી
સહુને ખુબ ખુબ શુભેચ્છા

Mohini Ekadashini Shubhkamna

Shubh Mohini Ekadashi

More Entries

  • Best Vijaya Ekadashi Message Image
  • Blessed Mokshada Ekadashi Wish Pic
  • Lovely Utpanna Ekadashi Wish Image

Leave a comment