Shani Dev Jayanti Wishes Images


જય શનિ મહારાજ ની જય
શનિ જયંતિની સહુને હાર્દિક શુભેચ્છા
શનિદેવ જયંતિની શુભકામનાઓ

 

જય શનિ મહારાજ ની જય
શનિ જયંતિની શુભકામનાઓ

જય શનિ મહારાજ ની જય
શનિ જયંતિની તમને અને તમારા પરિવાર ને શુભકામનાઓ

જય-જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ.
કરો કૃપા, હે રવિ તનય, રાખો લોકની લાજ.
શનિ જયંતિની શુભકામનાઓ!

શનિદેવ હંમેશા તમને સાચા માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે.
અને વિવેકપૂર્ણ નિર્ણયો લેવાની ક્ષમતા પ્રદાન કરે.
શનિદેવ જયંતિની શુભકામનાઓ

હેપ્પી શનિદેવ જયંતિ
ન્યાયના દેવ, કર્મના ફળદાતા ભગવાન શનિદેવની જયંતિની
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

જય શનિદેવની
શ્રી શનિદેવજી મહારાજના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળ થાય
શનિદેવ જયંતિની શુભકામનાઓ

“શનિદેવ હંમેશા સાચા માર્ગ પર ચાલવા માર્ગદર્શન પ્રદાન કરે અને વિવેકપૂર્ણ
નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે…
શનિ જયંતિની શુભકામનાઓ.”

શનિદેવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે.
શનિ જયંતિની શુભકામનાઓ

શનિદેવની જય
શનિદેવ તમારા તમામ અવરોધો દૂર કરે,
એવી શુભકામનાઓ સાથે તમારો દિવસ શુભ રહે.
શુભ શનિ જયંતિ

More Entries

  • Shubh Savar, Jai Shanidev
  • Dev Diwali Status Photo
  • Gita Jayanti Message Image
  • Best Dattetraya Jayanti Status Photo
  • Jalaram Jayanti Wish Image

Leave a comment