Jalaram Jayanti Wishes Images
ખીચડી જેની સાન છે
રખવાળો જેનો રામ છે
ગોકુળ જેવું જેનું ધામ છે
ખવડાવવું એજ એનું કામ છે
વીરપુર જેનુ ગામ છે
આખા જગતમાં તેનું નામ છે
એ બાપા જલારામ છે
તેમને કોટી કોટી પ્રણામ છે.
!! જય જલારામ બાપા !!
પરમ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની જન્મ જયંતિ નિમિત્તે આપને તેમજ આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પુજ્ય જલારામ બાપા આપની તમામ મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના.
જય જલારામ
મન મોટું રાખો
મગજ ઠંડું રાખો
વાણી મીઠી રાખો પછી તમારા થી કોઈ નારાજ થાય તો કહેજો.
જય જલારામ બાપા
શુભ જય જલારામ બાપાની જયંતી
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે
તેનાં ભલાઈ માટે જગતની
સર્વ વસ્તુઓ કામ કરે છે
ભગવાન પર ભરોસો રાખો,
તમને એનાથી વધુ સારી આપી દેશે,
જેને તમારી પાસે થી ઝુટવીને લઈ લીધું છે.
જય જલારામ બાપા જયંતી