Parashurama Jayanti Wishes Images
ભગવાન શ્રી વિષ્ણુ ના છઠ્ઠા અવતાર શ્રીપરશુરામ ભગવાન જન્મોત્સવની સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
શાંત છે તો શ્રી રામ
ક્રરોધાયમાન થયા તો શ્રી પરશુરામ
જય શ્રી રામ
જય શ્રી પરશુરામ
પરશુરામ
જન્મોત્સવની શુભકામના
જય શ્રી પરશુરામ ગાયત્રી મંત્ર
‘ ॐ ब्रह्मक्षत्राय विद्महे क्षत्रियान्ताय धीमहि तन्नो राम: प्रचोदयात्।।’
॥ પરશુરામ ગાયત્રી મંત્ર ॥
‘ ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।।’
જય શ્રી પરશુરામ
‘ ॐ रां रां ॐ रां रां परशुहस्ताय नम:।।’
પરશુરામ જન્મોત્સવની શુભકામના