Shattila Ekadashi Gujarati Wishes Photos

Shattila Ekadashi Status Photo
ૐ શ્રી વિષ્ણવે નમઃ શટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, તમામ કષ્ટો દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ સદાય રહે છે. શટતિલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!

Happy Shattila Ekadashi Greeting Image
ૐ નમઃ નારાયણાય નમઃ જે વ્યક્તિ શટતિલા એકાદશીનું વ્રત સાચા ,મનથી પાળે છે, તેને ભૌતિક સુખ તો પ્રાપ્ત થાય છે જ, સાથે જ મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શટતિલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!

Shattila Ekadashi Gujarati Message Image
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ શટતિલા એકાદશીના પાવન અવસરે, ભગવાન વિષ્ણુની વ્રત-પૂજા અને તિલ દાન કરવાથી મનુષ્યને તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. શટતિલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!

Shattila Ekadashi Lovely Wish Pic
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ શટતિલા એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. શટતિલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!