Tags: Smita Haldankar
ખીચડી જેની સાન છે રખવાળો જેનો રામ છે ગોકુળ જેવું જેનું ધામ છે ખવડાવવું એજ એનું કામ છે વીરપુર જેનુ ગામ છે આખા જગતમાં તેનું નામ છે એ બાપા જલારામ છે તેમને કોટી કોટી પ્રણામ છે. !! જય જલારામ બાપા !!
તમને અને તમારા પરિવાર ને શુભ દિપાવલી ની હાર્દિક સુબેચ્છા Happy Diwali
લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ… સ્નેહ ના સાગર થી મહેકતું રહે પ્રેમ ઉપવન. લગ્ન વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામનાઓ, હસતા ગાતા માણ્યા કરો જીવન.!
Tags: Anniversary, Smita Haldankar
શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, શિવ ભગવંત છે, શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે. 🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻 સહુને શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છા
મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુનો આભાર માનું છું *મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ*
धन्वंतरि गायत्री मंत्र ॐ वासुदेवाय विद्महे, वैद्यराजाय धीमहि, तन्नो धन्वन्तरि प्रचोदयात्।
ભગવાન ધન્વંતરિ સહુને નિરોગી કાયા અને સુખી સ્વસ્થ જીવન આપે એવી શુભેચ્છા સાથે દેવશયની એકાદશીની શુભકામના
સુપ્રભાત મન ને અનુકૂળ હોય તો હરિકૃપા અને મનથી વિપરીત હોય તો હરિઈચ્છા.. આ તથ્ય ધારણ કરી લો તો જીવન માં આનંદ જ આનંદ છે.
Tags: Shubh Savar, Smita Haldankar