World Food Safety Day Wishes Images


ખોરાકમાં જે લે છે સ્વસ્થ-સંતુલિત આહાર,
તેના જીવનનો મજબૂત રહે છે આધાર.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ફળો, શાકભાજી અને અનાજનું સેવન વધારો,
ફાસ્ટ ફૂડ ટાળો અને શરીરને સ્વસ્થ બનાવો.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
આરોગ્ય એ અસલી સોનું છે
જે સ્વસ્થ નથી તેને જીવનભર રડવાનું છે.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ઘરનો લો સ્વસ્થ સંતુલિત આહાર,
આ આપશેશતમારા શરીરને ઊર્જા અપાર.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
સારો આહાર અને સારો વ્યવહાર,
પ્રગતિના આ બે છે આધાર.

ખોરાક અને આરોગ્યને આપો પ્રથમ સ્થાન,
તો જ થશે બિમારીઓનું નિદાન.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
જેવો હશે આહાર,
તેવો હશે વિચાર.

More Entries

  • World Aids Day Wish Image

Leave a comment