Sant Kabir Das Jayanti Wishes Images


પોથી પડી પડી જગ મુઆ, પંડિત ભયા ના કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય. .
મહાન સંત કબીરદાસ જીની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ.

મહાન સંત કબીરદાસ જી ની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ
બુરા જો દેખન મેં ચલા, બુરા ના મિલિયા કોઈ,
જો દિલ ખોજા અપના, મુજસે બુરા ના કોઈ.

જેઓ આજીવન સમાજમાં પ્રવર્તતા આડંબર પર કઠોર આઘાત કરનાર,
સમગ્ર વિશ્વમાં પોતાના દોહા ના માધ્યમથી મનુષ્યને કર્મશીલ બનાવનાર,
ભારતીય સંત કબીરદાસજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

મહાન સંત કબીરદાસ જી ની જન્મ જયંતિ પર તેમને શત શત વંદન.
કબીરજીની વાણી આપણને યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.

હિન્દી સાહિત્ય જગતના જાણીતા સાહિત્યકાર, જ્ઞાનાશ્રય-નિર્ગુણ શાખાની
કવિતાના પ્રણેતા કબીરદાસજીની જન્મજયંતિ પર શત શત વંદન.

More Entries

  • Shubh Guruvaar, Jai Jalaram Image
  • Gita Jayanti Message Image
  • Best Dattetraya Jayanti Status Photo
  • Jalaram Jayanti Wish Image
  • Happy Annapurna Mata Jayanti Best Message Image
  • Kaal Bhairav Jayanti Wishing Pic

Leave a comment