શુભ કાળી ચૌદસ
Tags: Smita Haldankar
વસુ બારસનો દિવ્ય પ્રકાશ તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, સુખ અને સારા સ્વાસ્થ્ય પ્રદાન કરે.” હેપ્પી વાઘબારસ
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ રમા એકાદશીની હાર્દિક શુભકામના
જ્યારે માતાનો ઉત્સવ આવે છે; સાથે મળીને ઘણી ખુશીઓ લાવે છે; આ વખતે માતા તમને તે બધું આપે તમારું હૃદય જે ચાહે છે. આપ સૌ ને મારા તરફ થી શુભ નવરાત્રી!
પુત્રી એ ભગવાનની કહેવાની એક સુંદર રીત છે કે તમારા આજીવન નું સુંદર મિત્ર એ છે હેપ્પી ડોટર્સ ડે. શુભ દીકરી દિવસ
આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ તમારા મનની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય, બધાને એશ્વર્ય, સુખ શાંતિ અને તંદુરસ્ત આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાના ચરણો માં પ્રાર્થનાં
એવી શક્તિ આપ પ્રભુ કે, અસ્ત સુધી વ્યસ્ત રહીએ મસ્ત રહીએ અને જબરજસ્ત રહીએ …!! જય શ્રી કૃષ્ણ
ચાલો, આપણે રાષ્ટ્રનું બલિદાનોને ભૂલશું નહીં, તેની કદર કરવાનો નિર્ણય લઈએ, જેણે આપને સ્વતંત્રતા આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ