પિતા દિવસની શુભેચ્છા સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા…
Tags: Smita Haldankar
પોથી પડી પડી જગ મુઆ, પંડિત ભયા ના કોય, ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય. . મહાન સંત કબીરદાસ જીની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ.
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્. આપ સહુ શ્રદ્ધાળુ ભક્તોને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જગતજનની માં આપણા બધા પર તેમની કૃપા રાખે.
નેત્રદાન દિવસ આંખોથી વધુ કિંમતી કોઈ રત્ન નથી, આનાથી મોટું કોઈ દાન નથી.
ગંગા દશેરાના આ પવિત્ર તહેવાર પર, તમે અને તમારા પરિવાર પર ગંગા મૈયાની અસીમ કૃપા રહે. ગંગા દશેરાની હાર્દિક શુભકામનાઓ!
વિશ્વ મહાસાગર દિવસ! ચાલો સાથે મળીને શપથ લઈએ, સમુદ્રને સ્વચ્છ બનાવીએ.
ખોરાકમાં જે લે છે સ્વસ્થ-સંતુલિત આહાર, તેના જીવનનો મજબૂત રહે છે આધાર. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ “ક્લિન સિટી, ગ્રીન સિટી”